પરમેશ્વરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમેશ્વરી

સ્ત્રીલિંગ

  • 1

    ઈશ્વરી; ઈશ્વર સંબંધી.

  • 2

    દુર્ગા.

  • 3

    દેવી.

વિશેષણ

  • 1

    ઈશ્વરી; ઈશ્વર સંબંધી.