પરમેષ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમેષ્ઠી

પુંલિંગ

 • 1

  બ્રહ્મા.

 • 2

  વિષ્ણુ.

 • 3

  શિવ.

 • 4

  જૈન
  અર્હન્ત.

મૂળ

सं.