પ્રેમાંકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેમાંકિત

વિશેષણ

  • 1

    સ્નેહાંકિત; સ્નેહી; સ્નેહથી શોભા પામેલું.

મૂળ

+અંકિત