ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પરમાણુ1

પુંલિંગ

 • 1

  વધુ વિભાગ થઈ શકે નહિ તેવો ઝીણામાં ઝીણો અણુ; 'ઍટમ'.

ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પરમાણું2

નપુંસક લિંગ

 • 1

  પરિમાણ; માપ.

 • 2

  પુરાવો; દાખલો.

ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પ્રમાણ3

નપુંસક લિંગ

 • 1

  યથાર્થ અનુભવરૂપ જ્ઞાનનું સાધન છે તે (પ્રમાણના છ પ્રકાર છે: પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અનુપલબ્ધિ અને અર્થાપત્તિ) (અધ્યા૰, ન્યા૰).

 • 2

  પુરાવો; સાબિતી.

 • 3

  માપ; ધોરણ.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  ગુણોત્તર.

ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પ્રમાણે4

ક્રિયાવિશેષણ

 • 1

  પેઠે; અનુસાર.

નપુંસક લિંગ

 • 1

  વધુ વિભાગ થઈ શકે નહિ તેવો ઝીણામાં ઝીણો અણુ; 'ઍટમ'.

મૂળ

सं.

ક્રિયાવિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો નક્કી.

વિશેષણ

 • 1

  પ્રમાણભૂત; સત્ય; માન્ય કરવા યોગ્ય.

મૂળ

सं.

ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પરમાણ5

વિશેષણ

 • 1

  સાર્થક; પ્રમાણ.

ક્રિયાવિશેષણ

 • 1

  નિશ્ચે; નક્કી.

નપુંસક લિંગ

 • 1

  પરબાણ; સઢ બાંધવાનું આડું લાકડું.

ગુજરાતી

માં પરમાણની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરમાણુ1પરમાણું2પ્રમાણ3પ્રમાણે4પરમાણ5પરમાણ6

પરમાણ6

નપુંસક લિંગ

 • 1

  સઢ બાંધવાનું આડું લાકડું; પરબાણ.

મૂળ

સર૰ म. परबा (-भा, -मा)ण