પરમાણુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમાણુવાદ

પુંલિંગ

  • 1

    પરમાણુથી જગતની ઉત્પત્તિ થઈ છે તેવો ન્યાયવૈશેષિકનો સિદ્ધાંત.