પ્રમાણશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમાણશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    યથાર્થ જ્ઞાનના સાધનનું શાસ્ત્ર; ન્યાયશાસ્ત્ર.