પ્રમાતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રમાતા

સ્ત્રીલિંગ

  • 1

    માની મા.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    પ્રમાણો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરનાર.

  • 2

    જ્ઞાનનો કર્તા-આત્મા; જ્ઞાનનો દ્રષ્ટા-સાક્ષી.