પરમિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરમિટ

સ્ત્રીલિંગ

  • 1

    અનુજ્ઞાપત્ર; પરવાનગી આપ્યાનો પત્ર (ધા.).

  • 2

    રજા કે પરવાનગી કે તે દેતી (સરકારી) ચિઠ્ઠી.

મૂળ

इं.