ગુજરાતી

માં પરમોદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમોદવું1પ્રમોદવું2

પરમોદવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સમજાવીને ખુશ કરવું.

મૂળ

सं. प्र +मुद्

ગુજરાતી

માં પરમોદવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરમોદવું1પ્રમોદવું2

પ્રમોદવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આનંદ આપવો.