પ્રયત્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયત્ન

પુંલિંગ

  • 1

    પ્રયાસ; કોશિશ.

  • 2

    વ્યાકર​ણ
    વર્ણના ઉચ્ચારણનો પ્રયત્ન (પ્રયત્ન કરવો).

મૂળ

सं.