પર્યાપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્યાપ્ત

વિશેષણ

 • 1

  પૂરતું.

 • 2

  સંપૂર્ણ.

 • 3

  પ્રચુર; પુષ્કળ.

 • 4

  સમર્થ.

 • 5

  મર્યાદિત.

મૂળ

सं.