પર્યાયોક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્યાયોક્ત

નપુંસક લિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર, જેમાં કહેવાતી વાતનો ઉલ્લેખ સ્ફુટ કરવાને બદલે આડકતરી રીતે કરેલો હોય છે.

મૂળ

+उक्त