પ્રયોગવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોગવાદ

પુંલિંગ

  • 1

    વસ્તુને પ્રયોગથી ચકાસવી જોઈએ-પ્રયોગસિદ્ધ હોવી જોઈએ-એમ ને એમ ન માની લેવી જોઈએ, એવો વાદ; 'એક્ષ્પેરિમેન્ટલિઝમ'.