પ્રયોજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોજ્ય

વિશેષણ

  • 1

    કામમાં લેવા યોગ્ય; આચરવા યોગ્ય.

  • 2

    કામમાં નિયુક્ત-પ્રેરિત કરવા યોગ્ય.

મૂળ

सं.