પ્રયોજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપયોગમાં લેવું; વાપરવું; પ્રયોજિત કરવું.

મૂળ

सं. प्रयुज्