પ્રયોજિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રયોજિત

વિશેષણ

  • 1

    યોજેલું; ગોઠવેલું.

  • 2

    કામમાં લીધેલું; પ્રયોગમાં આણેલું.

મૂળ

सं.