પ્રેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    મોકલવું.

  • 2

    ગતિ; પ્રોત્સાહન, આજ્ઞા કે ખાનગી સલાહ આપવી.

મૂળ

सं. प्रेर्