પ્રરોચના ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રરોચના

સ્ત્રીલિંગ

  • 1

    રુચિ કરાવવી તે; ઉત્તેજના.

  • 2

    આગળ આવનાર વસ્તુનું રુચિ ઉત્પન્ન થાય તેવી રીતે વર્ણન (નાટકમાં, જેમ કે, નટ ઇ૰ની પ્રશંસા વગેરે).

મૂળ

सं.