પ્રલંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રલંબ

વિશેષણ

  • 1

    નીચે લબડતું.

  • 2

    લાંબું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક દૈત્ય.

મૂળ

सं.