પ્રલાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રલાપ

પુંલિંગ

  • 1

    આવેશમાં મોટેથી અસંબદ્ધ બોલવું તે.

  • 2

    વિલાપ.

મૂળ

सं.