ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પરવ1

નપુંસક લિંગ

 • 1

  પર્વ; તહેવાર.

ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પર્વ2

નપુંસક લિંગ

 • 1

  ગ્રંથનો ભાગ.

 • 2

  આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એમાંની એક તિથિ.

 • 3

  પવિત્ર દિવસ.

 • 4

  તહેવાર.

 • 5

  સાંઠાનો એક ગાંઠાથી બીજા ગાંઠા સુધીનો ભાગ.

મૂળ

सं.

ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પૂરવું3

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભરવું; ભરી કાઢવું.

 • 2

  ગોંધવું; અટકાયતમાં રાખવું.

 • 3

  પૂરું પાડવું.

મૂળ

सं. पूर्

ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પૂર્વ4

વિશેષણ

 • 1

  પ્રાચીન.

 • 2

  આગળનું; આગલું.

 • 3

  ઉગમણું.

ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પૂર્વે5

ક્રિયાવિશેષણ

 • 1

  પહેલાં.

ગુજરાતી

માં પરવની 6 મુખ્ય વ્યાખ્યા છે: પરવ1પર્વ2પૂરવું3પૂર્વ4પૂર્વે5પેરવું6

પેરવું6

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વાવવું.

મૂળ

સર૰ म. पेरणें

સ્ત્રીલિંગ

 • 1

  સૂર્યના ઊગવાની દિશા.

નપુંસક લિંગ

જૈન
 • 1

  જૈન
  અંગ પૂર્વેના ચૌદ (લુપ્ત) પ્રાચીન ગ્રંથોમાંનો દરેક.

મૂળ

सं.