પૂર્વક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વક

વિશેષણ

  • 1

    સમાસને અંતે 'સહિત', 'થી' એવો અર્થ બતાવે છે. ઉદા૰ શ્રદ્ધાપૂર્વક.