પ્રવક્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવક્તા

પુંલિંગ

  • 1

    પ્રવચન કરનાર.

  • 2

    કોઈ સંસ્થાનો મત, વલણ કે પ્રતિભાવ અધિકૃત રીતે પ્રગટ કરે તે; 'સ્પોક્સમૅન'.

  • 3

    રેડિયોમાં કામ કરતો કથનકાર; ઉદ્ઘોષક.

મૂળ

सं.