પૂર્વગામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વગામી

વિશેષણ

  • 1

    પુરોગામી; આગળ-પહેલાં જનાર.

  • 2

    પૂર્વે લઈ જનાર.