પૂર્વજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વજિયું

નપુંસક લિંગ

  • 1

    પૂર્વજોની તૃપ્તિ ખાતર કારતક માસમાં કરાતી ક્રિયા.