પરવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પાલવવું; પોસાવું.

મૂળ

સર૰ फा. परवर्दन् = પોષણ કરવું; म. परवडणें