પરવડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવડી

સ્ત્રીલિંગ

  • 1

    પરબડી; પંખીઓને દાણા નાખવા (એક થાંભલા પર) કરેલું સાર્વજનિક મકાન.