પરવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવણી

સ્ત્રીલિંગ

 • 1

  પર્વણી; પવિત્ર દિવસ.

પર્વણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પર્વણી

સ્ત્રીલિંગ

 • 1

  પરવણી; પવિત્ર દિવસ.

મૂળ

सं. पर्वन् પરથી

પુરવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરવણી

સ્ત્રીલિંગ

 • 1

  પૂર્તિ; પરિશિષ્ટ.

 • 2

  ઉત્તેજન; ઉશ્કેરણી.

મૂળ

'પૂરવું' ઉપરથી