પ્રવૃત્તિધર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવૃત્તિધર્મ

પુંલિંગ

  • 1

    સાંસારિક પ્રવૃત્તિનો માર્ગ.

  • 2

    ઈશ્વરપ્રીત્યર્થે પ્રવૃત્તિ કરીને મોક્ષ પામવાનો માર્ગ.