પૂર્વધારણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વધારણા

સ્ત્રીલિંગ

  • 1

    પ્રાક્કલ્પના; પૂર્વાનુમાન; પહેલેથી કરેલું અનુમાન કે ધારણા; 'હાઇપૉથીસિસ'.

મૂળ

सं.