પૂર્વપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વપક્ષ

પુંલિંગ

  • 1

    ચર્ચા કે નિર્ણય માટે કોઈ શાસ્ત્રીય વિષયની બાબતમાં રજૂ કરેલો પક્ષ કે પ્રશ્ન.

  • 2

    અદાલતમાં વાદીએ રજૂ કરેલી વાત.