ગુજરાતી

માં પરવરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવરું1પ્રવર2

પરવરું1

વિશેષણ

 • 1

  +વીંટળાયેલું.

મૂળ

सं. परिवृत्त; प्रा. परिवरिअ

ગુજરાતી

માં પરવરુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: પરવરું1પ્રવર2

પ્રવર2

વિશેષણ

 • 1

  શ્રેષ્ઠ; મુખ્ય.

નપુંસક લિંગ

 • 1

  ગોત્ર.

 • 2

  ગોત્રમાં થયેલ શ્રેષ્ઠ પુરુષ.

 • 3

  અગરુ.

મૂળ

सं.