પ્રવર્તક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવર્તક

વિશેષણ

  • 1

    પ્રેરક; પ્રવૃત્ત કરનાર.

પુંલિંગ

  • 1

    પ્રવર્તાવનાર.

  • 2

    સંસ્થાપક.

મૂળ

सं.