પ્રવર્તવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવર્તવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફેલાવું.

  • 2

    ચાલવું; પ્રચલિત હોવું.

મૂળ

सं. प्रवृत्