પરવશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવશ

સ્ત્રીલિંગ

  • 1

    પરાધીન.

મૂળ

सं.

પ્રવેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવેશ

પુંલિંગ

  • 1

    પેસવું કે દાખલ થવું તે.

  • 2

    નાટકમાં અંકનો પેટાવિભાગ.

મૂળ

सं.