પ્રવેશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવેશક

વિશેષણ

  • 1

    પ્રવેશ કરાવનારું.

પ્રવેશક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવેશક

પુંલિંગ

  • 1

    નાટકમાં તે સ્થળ; જ્યાં વચ્ચે બની ગયેલી પણ રંગભૂમિ ઉપર ન આણેલી વાત કોઈ પાત્ર વાર્તાલાપ દ્વારા જણાવી દે છે.