પૂર્વશરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વશરત

સ્ત્રીલિંગ

  • 1

    કશું થતા કે કરતા પહેલાંની આવશ્યકતા; પહેલેથી હોવી જોઈતી શરત; 'પ્રીરેક્વિઝીટ'.