પ્રવેશવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવેશવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રવેશ કરવો; દાખલ થવું.

મૂળ

सं. प्रविश्