પરવાડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવાડ

સ્ત્રીલિંગ

  • 1

    ગામનો છેવાડાનો ભાગ.

મૂળ

सं. परि+दे. वाडी =વાડ