પ્રવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાદ

પુંલિંગ

 • 1

  પરસ્પર વાતચીત.

 • 2

  લોકોમાં ચાલેલી વાત.

 • 3

  બદનામી.

 • 4

  વાદ્ય વગાડવું તે.

મૂળ

सं.