પૂર્વાનુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વાનુમાન

નપુંસક લિંગ

  • 1

    પૂર્વધારણા; પ્રાક્કલ્પના; પૂર્વાનુમાન; પહેલેથી કરેલું અનુમાન કે ધારણા; 'હાઇપૉથીસિસ'.

મૂળ

सं.