પરવાનો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવાનો

પુંલિંગ

  • 1

    રજાનો લેખી હુકમ; પરમિટ; 'લાઇસન્સ'.

  • 2

    પતંગિયું.

  • 3

    લાક્ષણિક છૂટ.

મૂળ

फा.