પૂર્વાભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વાભાસ

પુંલિંગ

  • 1

    ભવિષ્યની ઘટનાનો અગાઉથી આભાસ થવો કે જ્ઞાન થવું તે; 'પ્રીમૉનિશન'.

મૂળ

सं.