પૂર્વાર્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વાર્ધ

પુંલિંગ

  • 1

    આગલો અડધો ભાગ.

નપુંસક લિંગ

  • 1

    આગલો અડધો ભાગ.

મૂળ

+अर्ध