પરવારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવારવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કામ આટોપી તેમાંથી નવરું થવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પૂરું કરવું; વાપરી કાઢવું.

  • 2

    ગુમાવવું; ખોવું.