પરવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરવારી

સ્ત્રીલિંગ

  • 1

    એક ભરવાડ જેવી જાત.

મૂળ

સર૰ म.; પરવાડે રહેનાર પરથી?

પુરવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરવારી

સ્ત્રીલિંગ

  • 1

    સાબિતી.