પૂર્વાવર્તન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વાવર્તન

નપુંસક લિંગ

  • 1

    રિહર્સલ; નાટ્ય-સંવાદ વગેરે અગાઉથી અભ્યાસ માટે ભજવવાં તે.

મૂળ

+આવર્તન