પરેવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરેવાસ

સ્ત્રીલિંગ

  • 1

    પરે; સવાર.

પ્રવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાસ

પુંલિંગ

  • 1

    મુસાફરી.

મૂળ

सं.