પ્રવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાસી

પુંલિંગ

  • 1

    મુસાફર.

  • 2

    પરદેશ પ્રવાસ કરી ત્યાં વસનાર.