પ્રવાહોત્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રવાહોત્થ

વિશેષણ

  • 1

    પ્રવાહમાંથી પ્રગટતું; પ્રવાહને લગતું.

મૂળ

+उत्थ